Sale!

હું બોલું છું..

50.00 25.00

in stock

નમસ્કાર,

હું કોણ છું? મને નહી ઓળખ્યો? તો સાંભળો જેની માટે તમે સૌ આજે એકત્ર થયા છો હું એ સદગતની આત્મા છું. તમને બધાને આજે એકસાથે જોઈ મને ઘણો આનંદ થયો પણ એ આનંદ ક્ષણનો જ હતો કારણ તમે સૌ નિરાશ છો ગમગીન છો તમને આમ ઉદાસ બેઠેલા જોઈ મારા આત્મા પીડાઈ રહી છે તેથી વિચાર્યું ચાલો કોઈક સ્વરૂપે હું તમારા સામે આવું અને તમારા સાથે વાત કરું અને તેથી જ પુસ્તક સ્વરૂપે હું આજે તમારા હાથમાં છું!



SKU: 0000101 Category: Tags: |

Reviews

There are no reviews yet.

Be the first to review “હું બોલું છું..”