Sale!

હત્યા સુરાગ છોડે છે.
₹12.00
in stock
ટ્રીંગ ટ્રીંગ …. દરવાજાની ઘંટી સતત વાગતી હતી… અંદરની રૂમમાંથી પરસેવે રેબઝેબ હરીશ દરવાજો ખોલવા દોડી પડ્યો.. દરવાજો ખોલતાની સાથે જ તેના હોશ ઉડી ગયા.. સામે પોલીસ અને તેના બે કોન્સ્ટેબલ ઊભા હતાં.. માથાનો પરસેવો પોછતાં હરીશે કહ્યું’તમે …… અહી ….મા..મારા ઘરે કેમ?
ઇન્સ્પેક્ટર મિહિર બીરીટે દરવાજા પર પોતાનો ડંડો ઠોકતા કહ્યું ‘કામ હોત રે બાબા…… આ બાજુના મકાનમાં ચોરી થઇ છે. તેની પૂછતાછ કરવા નીકળેલા….. “ અને દરવાજાને ધક્કો મારી રૂમમાં પ્રવેશતા ઇન્સ્પેક્ટર મિહિરે કહ્યું ‘કેમ ભાઈ દરવાજો ખોલવા આટલી વાર લાગી?
Reviews
There are no reviews yet.