Sale!

હત્યા સુરાગ છોડે છે. (કેસ નંબર ૨)
₹9.00
in stock
“હત્યા સુરાગ છોડે છે કેસ નંબર -૨” આ કથાનો નાયક છે “ઈ.મિહિર” અને એનો સાથી હવાલદાર પાંડુરંગ જે ચોરી જેવા મામુલી કેસના તપાસ કરવા જતાં અનાયાસે જ કોઈક ભેદી રહસ્ય એમની સામે આવે છે. માનવ લાખ ચતુરાઈ કરે પરંતુ પાપ છુપતું નથી એ વાસ્તવિકતાને સમજાવતા કેસ વાંચવાની તમને જરૂર મજા આવશે
Reviews
There are no reviews yet.