Sale!

સુંદરતા ને પામવા … સુંદર બનવું પડે
₹5.00
in stock
મહીસર નામના એક ગામમાં સુરેન્દ્ર અને માલીની ની એકલોતી પુત્રી રેશમા જન્મ થી જ સુંદર હતી. રૂપ રૂપ ના અંબાર સમી એ છોકરી ને જોઈ માં-બાપ આનંદ વિભોર થઈ જતા. ધીરે ધીરે છોકરી મોટી થતી ગઈ. નાનકડા એ ગામ માં ધીમે ધીમે છોકરી ની સુંદરતા ના વખાણ થવા લાગ્યા.
Reviews
There are no reviews yet.