Sale!

સંબંધોની લિમિટેડ એડિશન
₹5.00
in stock
સમાજમાં રહેતા દરેક વ્યક્તિ અન્ય વ્યક્તિ સાથે કોઇનાં કોઇ રીતે જોડાયેલો છે. તે દરેક વચ્ચે કોઇનો કોઇ સંબંધ હોય છે. આ અલગ અલગ સંબંધીઓ સાથે કેવી રીતે વાતચીત કરવી, કેટલાં પ્રમાણમાં વાતચીત કરવી, વાતચીતમાં કેટલી મર્યાદા જાળવવી… આ બધી બાબતો કાળજી માંગી લે તેવી છે. ખૂબ જ નાજૂક હોય છે આ સંબંધો ની ડોર. તેને સાચવવી પણ એટલી જ જવાબદારી ભર્યુ કામ છે.
Reviews
There are no reviews yet.