Sale!

સંઘર્ષ
₹10.00 ₹5.00
in stock
જીંદગી સમાધાન માટે નથી. સંઘર્ષ માટે છે. આજે ભલે હું પાંગળો લાગું પણ એ સમય માત્રનો ભ્રમ છે. મારે જીંદગીને મારી રીતે જ જીવવી છે અને હું જીવું છું અને આગળ પણ જીવતો રહીશ. ગાંધી આશ્રમના ઓવારે બેસીને આકાશ આવું વિચારતા બબડયે જતો હતો. એ અહીં આવ્યો તો હતો આત્મહત્યા કરવા પણ કોણ જાણે કેમ હવે એનું મન લડી લેવાના મૂડમાં હતું.
Reviews
There are no reviews yet.