Sale!

શોધ સત્યની….
₹40.00
in stock
“હત્યા સુરાગ છોડે છે કેસ નંબર ૧ થી ૩” આ ત્રણ લઘુ નવલિકાઓની સફળતા બાદ કેસ નંબર -૪ આપની સમક્ષ એક નવલકથા રૂપે પ્રસ્તુત છે. કેસ નંબર -૪ માં ઈ.મિહિર સામે એક એવો અનોખો કેસ આવે છે જેમાં પતિ સત્યનના ગુમ થયાના પંદર દિવસ પછી એની પત્ની માયા એણે શોધવા નીકળી છે. અને જયારે સત્ય સામે આવે છે ત્યારે તે ચોંકી જાય છે. કાવા દાવાઓથી ભરેલી માયાની પતિ સત્યનના સત્યની શોધ સફર જરૂરથી તમને ગમશે… શરૂવાતથી જ સસ્પેન્સમાં જકડી રાખશે
Reviews
There are no reviews yet.