Sale!

વેરની વસુલાત

30.00

in stock

એક જ પરિસ્થિતિમાં જુદા જુદા વિચારધારા વાળી વ્યક્તિ કેવી વર્તુણક કરે? આ બતાવતી આ નવલિકા છે. જેણે પણ લેખકની કૃતિ એક દીવાનગી વાંચી હોય એમણે આ નવલિકા જરૂરથી વાંચવી. એક જ વાર્તાને જુદી રીતે વાંચવાની તમને ખરેખર મજા આવશે. આ વાર્તાનો નાયક કાર્તિક કેવી રીતે પોતાનો બદલો લે છે? તે જાણવા અને માણવા આ નવલિકા વાંચો. લેખકની એક જ વાર્તાને બે સ્વરૂપ આપવાની નવી પદ્ધતિ તમને જરૂર ગમશે.



SKU: 0000194 Category: Tags: |

Reviews

There are no reviews yet.

Be the first to review “વેરની વસુલાત”