Sale!

વૃદ્ધાશ્રમ
₹120.00
in stock
વૃદ્ધાશ્રમમા એવી નવલિકાઓનો સમાવેશ કરેલો છે કે જેણે વાંચી અને સમજી યુવાવર્ગ માતાપિતાની કિંમત સમજતો થાય. માતાપિતા કેટલા વેઠ વેઠી બાળકોને પગભર કરે છે અને જીવનના અંતિમ તબ્બકે માતાપિતાનો ટેકો બનાવને બદલે બાળક એના પગનો કાંટો બને છે! હ્રદયસ્પર્શી નવલકથાઓનો સંગ્રહ એટલે યુવાનો માટે બનેલો શબ્દોનો વૃદ્ધાશ્રમ પ.પુ.૧૦૦૮ શ્રી જ્યોતીન્દ્રનાથ મહારાજના જેણે આશીર્વાદ મળ્યા છે તેવી આ પુસ્તક યુવા વર્ગે ખાસ વાંચવા અને સમજવા જેવી છે.
Reviews
There are no reviews yet.