Sale!

વીર મ્હોળાજી

30.00

in stock

.“વીર મ્હાળોજીરાવ ઘોરપડે” સ્વરાજ્યની લડાઈ લડનાર એક શુરવીર યોદ્ધા હતાં તેઓ  પણહાલગઢનાં સર સેનાપતિ હતાં ૬૦ વર્ષના મ્હાળોજીરાવ વૃદ્ધ પણ શરીર શૂરતાથી અને જોશથી ભરેલું. જીવનના અંતિમ તબ્બકે જયારે માણસ શારરિક અને માનસિક રીતે થાકી જાય છે ત્યારે મ્હાલોજી એ કેવું પરાક્રમ કરી છત્રપતિ સંભાજી રાજાને બચાવ્યા તે આ નવલિકામાં વાંચો.



SKU: 0000182 Category: Tags: |

Reviews

There are no reviews yet.

Be the first to review “વીર મ્હોળાજી”