Sale!

વિકાસ ગાથા
₹10.00 ₹5.00
in stock
સાડા નવ થઇ ગયા છે ને કર્ણાવતી એક્ષપ્રેસ હજુ મણીનગર જ પહોચી છે. આટલા વાગ્યે તો એણે કાલુપુર પહોચી જવું જોઈતું હતું પણ આ તો હજુ અહીજ અટકી પડી છે. લોકશક્તિ ને બીજી કોક ટ્રેન મુંબઈ તરફ પ્રયાણ પણ થઇ રહી હતી ને કોણ જાણે કેમ અમારી ટ્રેન અહીજ અટકી પડી હતી. આ છે ગુજરાતનો વિકાસ. સવારે પ્રાદેશિક ચેનલ બ્રેકિંગ ન્યુઝ આપી રહી હતી કે આ મહિનાની પચીસ-છવીસે આતંકવાદી હુમલો થવાની આશંકા છે. તે મન વિચારતું હતું કે આજે પચીસ તારીખ છે એટલે કદાચ સલામતીને લઇને તપાસ ચાલી રહી હશે ને વાર લાગી રહી હશે. તે એક કલાક પછી અટકતી અટકતી ટ્રેન સાડા દસે કાલુપુર પહોચી ને હાશ થઇ. અત્યાર સુધીમાં ઘરેથી ત્રણ વાર કોલ આવી ગયા કે ક્યાં છે?
Reviews
There are no reviews yet.