Sale!

ભીમા નદીને કાંઠે
₹120.00
in stock
“ભીમા નદીને કાંઠે” આ મારી પહેલી લઘુ ઐતિહાસિક નવલકથા છે. આ નવલકથા લખવું એ મારૂ સ્વપ્ન હતું અને કદાચ એટલે જ મારી આ નવલકથામાં મેં પ્રથમવાર જ પ્રસ્તાવના લીધી છે. હું કોઈ પુસ્તકમાં પ્રસ્તાવના લખતો નથી કારણકે હું જ્યાં સુધી માનું છું ત્યાં સુધી વાચકને નવલકથામાં રહેલ વિષય-વસ્તુ વિષે વધુ ઉસ્તુકતા હોય છે. બીજું કે પ્રસ્તાવનામાં નવલકથા વિષે વાંચી લીધા પછી નવલકથા વાંચવાની મજા બગડી જાય છે એવો મારો જાત અનુભવ છે.
Reviews
There are no reviews yet.