Sale!

બંદી
₹30.00
in stock
એક યુવતીની જયારે આંખ ખુલે છે ત્યારે એ જુએ છે કે પોતે એક કમરામાં બંધ છે. યુવતી એ પોતે આ કમરામાં કેવી રીતે આવી તે યાદ કરવાની ખુબ કોશિશ કરે છે પણ એણે કશું યાદ આવતું નથી. તપાસ કરતાં માલુમ પડે છે કે દરવાજાના તાળા અંદરની બાજુથી લગાડેલા હોય છે. તો શું યુવતીએ જ સ્વયમને બનાવી છે બંદી?
Reviews
There are no reviews yet.