Sale!

ફરી તેને ગુમાવી
₹15.00 ₹8.00
in stock
મારી આ વાર્તા વાંચવા માટે પસંદ કરવા માટે આપનો ખુબ ખુબ આભાર. આ “ફરી તેને ગુમાવી” એ ભ્રુણ હત્યા જે આપણા સમાજની મોટામાં મોટી સમસ્યા છે તેના પર રચાયેલી કરુણ કથા છે. જે તમારી આઁખમા આંસુ લઇ આવી આપશે. તમને મારો પ્રયાસ ગમે કે ના ગમે તમારા સારા અથવા નરસા પ્રતિભાવો મારા મેઇલ આઇ.ડી. brgokani@gmail.com પર જરૂરથી જણાવજો.
Reviews
There are no reviews yet.