
પ્રેમ નામે લાગણી
₹20.00
in stock
મારા મત મુજબ પ્રેમ એ અનુભૂતિે છે, લાગણી છે, તેને અનુભવી શકાય, તેને માણી શકાય.. તે સરખામણીનો વિષય નથી… સ્વરાએ પોતાનો મત જણાવ્યો.
હું ચોક્કસ માનું છું કે પ્રેમ એ અનુભૂતિ છે,એક લાગણી છે,પણ તેની સાથે એક સંબંધ હોવો જરૂરી છે, ભલે પછી તે સંબંધ કોઇપણ સ્વરૂપે હોય… બંકિમે પોતાનો અભિપ્રાય રજૂ કર્યો.
શહેરની એક આર્ટ્સ કોલેજના એક ખંડમાંછેલ્લાં એક કલાકથી‘પ્રેમ નામે લાગણી’ વિષયને લઇને ચર્ચા થઇ રહી હતી. ત્રીસ-પાંત્રીસ જણાંનું એક ટોળું બે ભાગમાં વહેંચાઇ ગયું છે. સામાન્ય ચર્ચાએ એક વિરાટ સ્વરૂપ ધારણ કર્યું. એક-એક સવાલનો ઉત્તર પણ એટલો જ ચોટદાર, તો તેનો પ્રત્યુત્તર પણ એટલો જ.
Reviews
There are no reviews yet.