
પ્રેમ-અપ્રેમ
₹150.00
in stock
પ્રેમ-અપ્રેમ, લઘુ નવલકથા છે. જે લેખકની પ્રથમ લખેલ અને પુસ્તક રૂપે પણ પહેલી પ્રકાશિત થયેલ છે. અહીં પ્રેમ અને નફરતની આંટીઘૂંટીમાં ઉલઝેલા અપેક્ષિત, સ્વાતિ અને પ્રિયાની, ફક્ત લાગણીનાં પાયા પર લખાયેલી, આ લઘુ નવલકથા છે.
5 in stock
Reviews
There are no reviews yet.