Sale!

પ્યાર
₹6.00 ₹3.00
in stock
મિત્ર તે દિવસે જાણે કામદેવ બની ગયો હતો મારા માટે. એણે મને એ કહેવા કોલ કર્યો હતો કે કવિતા મુંબઈ શિફ્ટ થઇ છે તો તું કોલ કરી એને સરપ્રાઈઝ આપ. મેં કીધું કે મારી પાસે એનો કોન્ટેક્ટ નથી. તો કહે કે કલમ પાસેથી લઇ લે. મેં કીધું યાર ઘડિયાળ તો જો. રાતના બાર થયા છે. તો કહે કે પ્યારમાં સમય ના જોવાનો હોય. તું ફેસબુક પર સર્ચ કર ને એમ કરતા મને કવિતાનું પ્રોફાઈલ જડી આવ્યું. મિત્ર કહે જો એમાં એનો કોન્ટેક્ટ નંબર આપેલ હોય તો હાલ ને હાલ કોલ કર. મેં કીધું યાર કોન્ટેક્ટ તો નથી ને આ તો અઠવાડીયે માંડ એકવાર ફેસબુક ચેક કરે છે. તો કહે કે તું મેસેજ લખ . મેં કીધું શું લખું તો કહે,
Reviews
There are no reviews yet.