Sale!

પૈણ
₹6.00 ₹3.00
in stock
પેલો દશરથ નહિ. ચોથા માળવાળો. જેનો જેરામભાઈ સાથે બખેડો થયેલો. એ આજે આવ્યો હતો ગંગાને ત્યાં. હું ફટફટીયાનો અવાજ સાંભળી બહાર નીકળી વંડીમાં પણ કોઈ નોતું ત્યાં. પણ ફટફટીયુ જાણીતું લાગ્યું ને યાદ આવ્યું કે એ તો વાંઢાનું છે. ત્યાં વળી ભલકાના પપ્પા એ બુમ પાડી કે ઓફીસ જવાનો ટાઈમ થઇ ગયો છે ને મારે એમની થાળી કરવા જવું પડ્યું. ઘરમાં વહુ છે. દીકરી છે પણ નહિ. થાળી તો મારા હાથ ની જ જોઈએ. એ તો સારું છે કે રસોઈ વહુ-દીકરી ની ચલાવી લે છે બાકી દીકરો પરણાવ્યાનું સુખ જ ના રહેત.
અરે મારો ભલકો પણ એના પપ્પાનું જોઇને થાળી તો વહુ ના હાથની જ જમે. બચારા માટે બધા કહેતા કે કોણ છોકરી આપશે?
Reviews
There are no reviews yet.