Sale!

પારિજાતકની સુગંધ
₹15.00 ₹8.00
in stock
અંધારિયું હતું કદાચ. આકાશ નર્યા તારાથી ટમટમી રહ્યું હતું. જાણે પારિજાતકના ફૂલ ના હોય. અભિને પારિજાતકના ફૂલ બહુ ગમતા. પહેલીવાર એણે એનું ઝાડ એના મામાને ત્યાં જોયું હતું અને એને એ ફૂલોની પથારીમાં આળોટવાનું મન થઇ આવેલું. એટલું જ નહિ એણે તેજને પારિજાતકના છોડના બદલામાં ઈન્ક પેન આપવાની વાત કરી હતી જે મામી સાંભળી ગયા હતા ને ઘરે જવાના વખતે એમણે પારિજાતકનો છોડ આપેલો ને અભિ એ તેજ ના હાથમાં પેન પકડાવી દીધી હતી. જેમ જેમ અભિ મોટો થતો ગયો એમ એને મામા ને ત્યાં જવું ગમવા લાગ્યું. હી ફિલસ ધેટ તેજને પણ ગમતું હતું. તેજ એણે આપેલી પેનથી લખેલી કવિતા-વાર્તા એવું બતાવતી રહેતી હતી એ અભિને યાદ આવી ગયું ને એકદમ એને થયું મામા ને ત્યાં જાઉં અને તેજ ને મળું પણ હાવ પોસીબલ ઈટ ઈઝ?
Reviews
There are no reviews yet.