Sale!

પહેલો વરસાદ
₹6.00 ₹3.00
in stock
મોબાઈલની રીંગ વાગી. વિનોદ બબડે છે કે ત્યાં હોઉં છું ત્યારે કોઈને મારી યાદ નથી આવતી. બસ બહાર નીકળ્યો નથી કે શરુ થઇ જાય છે બધા. તે કોલ ઉપાડે છે.
વિનોદ : નવરો થઇ ગયો.
રાજ : વરસાદ મુબારક.
વિનોદ : તે આવી ગયો?
રાજ : મતલબ તું મુંબઈમાં નથી.
વિનોદ : ના.
રાજ : મતલબ તું અમદાવાદમાં છે.
વિનોદ : હા.
રાજ : મતલબ ભાભી પણ અમદાવાદમાં છે.
વિનોદ : હા ભાઈ હા.
રાજ : તો તું તો વગર વરસાદે ભીજાતો હોઈશ વાલા. એમ આઈ રાઇટ?
Reviews
There are no reviews yet.