Sale!

નેકેડ ફેક્ટ બિહાઇન્ડ કેમેરા
₹10.00 ₹5.00
in stock
મને એ નથી સમજમાં આવતું કે લોકો શા માટે આવું કરતા હશે? જો તેઓ પૈસા કમાવા સિરિઅલ – ફિલ્મ બનાવે છે તો એમાં કામ કરવાવાળાને પણ તો પૈસાની જરૂર હોય જ છે ને. એમનું પણ પેટ છે. ઘર છે. પણ સમજે તો ને કોઈ. પણ એમ કઈ અમસ્તી થોડી કહેવત પડી હશે કે ગધેડાની પાછળ નહિ ને સાહેબની આગળ નહિ. પણ પાણી જયારે હદથી ઉપર વહેવા લાગે તો જીવ બચાવવા પગ તો ઉલાળવા જ રહ્યા. ભલે પછી અન્ના જેવા હાલ થાય કા રામદેવ જેવા. કમ સે કમ કર્મ કર્યાનું સુખ તો રહે.
Reviews
There are no reviews yet.