Sale!

તું મારી નહિ તો કોઈની નહિ…

30.00

in stock

કરિશ્મા કે જેનું લગ્નની એક રાત પહેલા જ કમકમાટીભર્યું ખુન થાય છે. ઇન્સ્પેકટર મિહિરને લાશ પાસેથી એક ચિઠ્ઠી મળે છે કે “તું મારી નહિ થઈ તો કોઈની નહિ?” પુછતાછ કરતાં જાણવા મળે છે કે અકસ્માતમાં મૃત્યુ પામેલ પ્રેમીના આવસાન પછી કરિશ્મા કોઇપણ છોકરા જોડે વાતો કરવાનું ટાળતી હતી! હવે ઈ.મિહિર સામે હવે એક જ સવાલ હતો કે તો “કોણ હશે આ પાગલ પ્રેમી?”



SKU: 0000114 Category: Tags: |

Reviews

There are no reviews yet.

Be the first to review “તું મારી નહિ તો કોઈની નહિ…”