
તિલક-ચંદન
₹115.00
in stock
“સામાન્ય માછીમારમાંથી આજે લોકોએ લેખક તરીકેનું 'લેબલ' ચિપકાવી દીધું છે. સૌરાષ્ટ્રના છેવાડે આવેલું જાફરાબાદ બંદર મારી કર્મભૂમિ અને જન્મભૂમિ.
જોકે, હું જાતે ખારવો એટલે દરિયો, હોડી અને માછલી જ અમારું સર્વસ્વ !!” વિષ્ણુ ભાલિયાએ સાહસ અને ઝિંદાદિલીની એક રોમાંચક સફરની વાર્તા વર્ણવી છે.
5 in stock
Reviews
There are no reviews yet.