Sale!

તાબોટા
₹6.00 ₹3.00
in stock
હજુ તો લોકલ નાયગાંવ પણ નથી પહોચી ને તાબોટાનો અવાજ સંભળાય છે ને મને બ્લુ સાડી યાદ આવી જેને વસઈ સ્ટેશનના પ્લેટફોર્મ પર જોઈ હતી. તેઓ મને હમેશા અજીબ લાગ્યા છે. ન સમજાય એવા. પણ એવું શા માટે થતું હશે? એમનો દેખાવ. પહેરવેશ. બોલ-ચાલ અલગ છે એટલે? પણ એમાં એમનો શું વાક કે ભગવાને એમને એવા બનાવ્યા. એ જે હોય તે પણ સાચું તો એ જ છે કે આપણા સમાજમાં એમની કોઈ ગણતરી જ નથી. પણ આવું કેમ થતું હશે? આપણે પ્રાણીને પણ ઘરમાં જગ્યા આપીએ છીએ જયારે આ તો તમારા-મારા જેવા જ જીવ હોવા છતાં પણ જેમના ઘરે એમનો જન્મ થયો હોય છે તેઓ જ એમને તરછોડી દેતા હોય છે. આપણે એટલા અસંવેદનશીલ કેમ કરી થઇ શકતા હોઈશું?
Reviews
There are no reviews yet.