Sale!

ટેક્ન ફોર ગ્રાન્ટેડ
₹6.00 ₹3.00
in stock
આજે મિત્રની બર્થ ડે છે પણ હું વિશ નથી કરવાનો. કારણ એટલુંજ છે કે આટલા વર્ષમાં એણે મને ક્યારેય વિશ નથી કર્યું. હા. હું ગણતરી માંડી રહ્યો છું પણ જરૂરી છે. આજે હું એને એ અનુભવ કરાવા માંગું છું કે કોક પોતાનું જયારે યાદ નથી કરતું તો કેવું લાગે. કદાચ આમ કરવાથી બીજી વખતે એને મારી બર્થ ડે યાદ રહે.
Reviews
There are no reviews yet.