Sale!

ઝેન કથાઓ ૧
₹15.00
in stock
ગહન શબ્દોની મોહજાળમાં પડ્યા વગર સહજ પ્રસગોના માધ્યમથી બૌધિક વાતો મુકવાની કળા ચીનની ઝેન કથાઓમાં જોવા મળે છે. ઝેન કથાઓ નાની પરંતુ ગજબની અર્થપુર્ણ હોય છે. આવી બોધપ્રદ ટૂંકીવાર્તાઓનું પુનઃ કથન નાના બાળકોની સાથે મોટેરાઓને પણ ગમશે
Reviews
There are no reviews yet.