Sale!

ઝબકાર
₹10.00
in stock
ખુદ કુદરત ને અચરજ છે કેમ થઈ ગયો..!!
એક પંખીને પારધી થી.. પ્રેમ થઇ ગયો..!!
વિઝન રાવલ જાણીતા છે એમના ટેકનોલોજી, ઇન્ટરનેશનલ બિઝનેસ ડેવલોપમેન્ટ અને પ્રોસેસ ઈમ્પ્રુવમેન્ટ નાં વિષયો માટે પરંતુ કોલેજકાળ થી જ તેઓ ગઝલ અને કવિતા લેખન ક્ષેત્રે ખુબ ગતીશેલ હતા. તેઓ એમ.બી.એ , સિક્સ સિગ્મા, બિ.કોમ, ટિ.ક્યુ.એમ અને કાઇઝન જેવી ડિગ્રીઓ ધરાવે છે અને અનેક નેશનલ અને ઇન્ટરનેશનલ કંપનીઓ માં કન્સલ્ટીંગ અને ટ્રેનીંગ આપી રહ્યા છે.
Reviews
There are no reviews yet.