Sale!

ઝબકાર
₹30.00
in stock
માણસ કેટલોય પાપી હોય તોય ખૂણામાં ક્યાંક તો માનવતા છુપાઈ રહેલી હોય છે. બસ જરૂર છે એ માણસાઈનાં દીવાને પ્રગટાવવા માટે એક ઝબકારની. છોકરાઓના અત્યંત ત્રાસથી પીડાયેલી મીનાબાના જીવનમાં આવો જ એક ઝબકાર પ્રકાશ લાવે છે.
Reviews
There are no reviews yet.