Sale!

જ્ઞાનદર્શક
₹8.00
in stock
“ગુરૂબ્રહ્મા, ગુરૂવિષ્ણુ, ગુરૂદેવોમહેશ્વરા
ગુરૂ સાક્ષાત પરબ્રહ્મ, તસ્મૈ શ્રી ગુરૂદેવ નમ: ”
પાટલીને પેલે પાર બેઠેલા વિધાર્થીઓની નિર્દોષતાને જોતાં એનેક સવાલ વારંવાર ઉઠતાં રહ્યા, થયું કે શું પાટલીની આ પાર ઉભેલા શિક્ષક એક આદર્શ વ્યક્તિત્વ ધરાવે છે? શું કોઈ પણ એંગલથી કોઈ આદર્શ બાબત એનામાં છે? આ કલાસરૂમની બરોબર મધ્યમાં અને વીંટળાઈને ઉભેલા વિધાર્થીઓની વચ્ચે સાચેજ એક આદર્શ શિક્ષક તરીકે ઊભા રહેવાની લાયકાત છે? સવાલ અભ્યાસી લાયકાતનો ન જ હતો, સવાલ સામે બેઠેલા વિધાર્થીઓ માટે ભવિષ્યના ઘડવૈયા બનવાની લાયકાતનો હતો.
Reviews
There are no reviews yet.