જુનાગઢનો જણ્યો

360.00

in stock

જૂનાગઢથી દૂર બેઠે જૂનાગઢ માટેની આ તડપ મને જૂનાગઢની સૂક્ષ્મ માં સૂક્ષ્મ વાતો યાદ અપાવતી, અને ત્યારે એક એક લેખ અવતરિત થાતો. આ લેખો વાંચીને મારા જેવા તડપતા આત્માઓ પણ જૂનાગઢ ને હ્ર્દયમાં અનુભવી લેતા. આ પુસ્તકના લેખોનો મૂળ હેતુ વાચકને ઘડી બે ઘડી બાળક બનાવવાનો છે. માતૃભુમીથી ઝંખનારાઓને ઘડી બે ઘડી બચપણની યાદોની ગલીઓમાં લટાર મરાવવાનો છે. કોક લેખ વાંચીને કોઈનાં હ્ર્દયમાં સિતાર ઝણઝણી ઉઠે, કોઈ પેટ પકડીને હસે, કે પછી કોક માંડવીના લાડુ બનાવરાવીને દાદીને યાદ કરે, તો આ લેખો લેખે લાગ્યા એમ ગણીશ.

માણસનું બચપણ ગમે ત્યાં વીત્યું હોય, એની યાદો સરખી જ હશે. માતૃભૂમિ ગમેતે હોય, પણ અનુભૂતિ સરખી જ હશે. એટલે માતૃભૂમિ માટે તડપતા દરેકને આ પુસ્તક વાંચીને ચોક્કસ આનંદ આવશે એવો મને વિશ્વાસ છે. માટે, શાંતિથી આ પુસ્તક વાંચો અને આનંદ કરો એવી વિનંતી.


5 in stock


SKU: VPS0001 Categories: | Tag:

Reviews

There are no reviews yet.

Be the first to review “જુનાગઢનો જણ્યો”