Sale!

જાળ કાવાદાવાની

30.00

in stock

“મહાત્મા ગાંધી અસ્પતાલના વોર્ડ નંબર ૮ની બેડ નબંર ૫ પર લેટેલા વિશ્વનાથે જોરથી શ્વાસ લઈને આંખો ખોલી એ સાથે જ પાસે ઉભેલ નર્સ ચોંકી ઉઠી. ખુશીની એક લહેર એના રોમરોમમાં પસરી ગઈ. ભાન ભૂલી તે હાંફળીફાંફળી ડોક્ટર પ્રધાનના રૂમ તરફ ભાગી, ભાગતાં ભાગતાં એ રસ્તે મળતાં દરેક કર્મચારીને કહેતી હતી “બેડ નંબર પાંચના દરદીએ આંખો ખોલી, બેડ નંબર પાંચના દરદીએ આંખો ખોલી” જે પણ આ સાંભળતા ખુશ ખુશ થઈ જતાં અને ખુશ પણ કેમ ન થાય?



SKU: 0000103 Category: Tags: |

Reviews

There are no reviews yet.

Be the first to review “જાળ કાવાદાવાની”