Sale!

જાતક કથાઓ ભાગ : ૧

30.00

in stock

જાતક કથા બૌધ ગ્રન્થ ત્રીપીટક નો ૧૦મો ભાગ છે. આ કથાઓ મહાત્મા બૌધના પૂર્વ જન્મોની કથાઓ છે. દુનિયાનો પ્રાચીનતમ વાર્તા સંગ્રહ એ જાતક કથાઓ છે. આ ટૂંકી વાર્તાઓના માધ્યમથી નીતિ અને ધર્મની મહાનતા સમજાવવામાં આવે છે. આગળ જતાં આ વાર્તાઓ આગળ જતાં નાના બાળકોની સાથે મોટેરાઓને પણ એટલી જ પ્રિય થઇ. આવી જ વાર્તાઓનું પુનઃકથન બાળકો એ ખાસ વાંચવા અને સમજવા જેવું છે.



SKU: 0000104 Categories: | Tags: |

Reviews

There are no reviews yet.

Be the first to review “જાતક કથાઓ ભાગ : ૧”