Sale!

ઘડપણનો સહારો
₹10.00
in stock
કેટલીવાર સંતાનો માબાપ પ્રત્યે એટલો તુચ્છ વયવહાર કરતાં હોય છે કે આખરે માબાપના મનમાં પણ એ સંતાન પ્રત્યે તુચ્છ ભાવ નિર્માણ થાય છે. તાકત હોવાથી સંતાનો તો માબાપ પ્રત્યે કટુ વર્તન કરે છે પણ લાચાર માબાપના મનમાં છોકરાઓ પ્રત્યે કેવી તુચ્છ લાગણી નિર્માણ થાય છે તે સમજાવતી લઘુ વાર્તા.
Reviews
There are no reviews yet.