Sale!

કોણો ભગવાન શ્રેષ્ઠ? ભાગ -૧
₹20.00 ₹7.00
in stock
શહર થી દુર એક જંગલમાં “ઇનસા” અને “પરીકાન” નામના આદિવાસીના બે ટોળાં હતાં. ઇનસા નામના જૂથનો મુખિયા હતો કિંબો અને પરીકાન જૂથનો ઓલંગા, બંને જૂથના લોકો પોત-પોતાના ભગવાનને પુજતા અને તેઓ ધર્મ બદલ ચુસ્ત હતાં, બંને કબીલાના લોકો વચ્ચે અંદરો અંદર સાંપ્રદાયિક લડાઈઓ થતી રહેતી. પરીકાન જૂથ ઇનસા પર દબાવ કરતુ કે તે એમના દેવતાની પૂજા કરે અને ઇનસા પોતાના ભગવાનને શ્રેષ્ઠ માનતા.
Reviews
There are no reviews yet.