Sale!

કાપ્યો છે……

10.00

in stock

‘ઉતરાયણ‘ શબ્દની ઊત્પત્તિ સમજવા જેવી છે. આ શબ્દનો સંસ્કૃત અર્થ ‘ઉતરાયન‘ થાય છે. ઉતરાયન શબ્દ ઉત્તર અને અયનથી બનેલો છે. ૧૪મી જાન્યુઆરીથી સૂર્ય ઉત્તર દિશા તરફ પ્રવાસ શરૂ કરે છે. આથી આ પર્વને ઉત્તરાયન કહેવામાં આવે છે. જે શબ્દ પાછળથી ‘ઉત્તરાયણ‘ બની ગયો છે. આ દિવસે સૂર્ય મકર રાશિમાં પ્રવેશે છે માટે તેને ‘મકર સંક્રાંતિ‘ પણ કહે છે. જેની આપણે આતુરતાથી રાહ જોઇએ છીએ, અને આ તહેવારની મજા ઔર વધી જાય જયારે આપણે બીજાના ફટાફટ પેચ કાપીએ!



SKU: 0000180 Category: Tags: |

Reviews

There are no reviews yet.

Be the first to review “કાપ્યો છે……”