Sale!

એક દીવાનગી
₹30.00
in stock
કંઈ કેટલીય કંપનીના માલિક અને લોકપ્રિય નેતા એવા શેઠ વિક્રમરાયને ત્યાં આજે તેના છોકરાની વર્ષગાંઠની ઉજવણી હતી. મહેલ જેવી એમની પૂરી હવેલી આજે સોળે શણગારે સજેલી હતી. ખાનપાન અને નાચગાનમાં આવેલા મહેમાનો મસ્ત હતાં. કંઈ કેટલાય જુવાન વેઈટરો મહેમાનોની આગતાસ્વાગતામાં વ્યસ્ત હતાં. શેઠ વિક્રમરાય ટૂંકા ગાળામાં ઉન્નતિના શિખરો પર બિરાજમાન થયાં હતાં. એમાં સૌથી મોટો ફાળો હતો એમની પત્ની ઉર્વશીનો તેઓ આજે જે કંઈ હતાં તે એમની પત્ની ઉર્વશીને લીધે હતાં. ઉર્વશીના પિતાજી પૈસાદાર અને વગદાર માણસ હતાં સાથે વિક્રમરાય પણ એ સારી પેઠે જાણતો હતો કે ઝડપી સફળતા કયારેય બુરા કામો સિવાય મળતી નથી. સફળતાને ઝડપી બનાવવા માટે કુકર્મોનું ગીયર નાખવું જ પડે.
Reviews
There are no reviews yet.