Sale!

ઈસપની ૧૨૧ કથાઓ
₹250.00 ₹120.00
in stock
ઈસપ ઈસુની છઠ્ઠી સદીમાં ગ્રીસમાં થઇ ગયો/ એવું મનાય છે કે તે એક ગુલામ હતો અને પોતાના માલિકના બાળકોને ખૂશ રાખવા તે વાઘ, સિંહ, કાગડો, રીછ, ઉંદર જેવા પશુ અને પક્ષીઓને વાર્તાના પત્રો રૂપે લઇ તેમણે વાર્તા કહેતો. આગળ જતાં બોધદાયક આવી વાર્તાઓ આગળ જતાં નાના બાળકોની સાથે મોટેરાઓને પણ એટલી જ પ્રિય થઇ અહીં આવી જ ઈસપની બોધકથાઓ પ્રસ્તુત છે. પાશ્ચાત ઢબની આવી જ બાળકો માટેની રસપ્રદ વાર્તાઓ ભારતીય રૂપમાં લેખકે પુનઃ કથન કર્યું છે..
Reviews
There are no reviews yet.