
આ.. જીવન.. છે..
₹140.00
in stock
અવિનાશ પરીખ, અમદાવાદ જેમની કર્મભૂમિ છે એવા આ લેખક બાળસાહિત્યકાર અને નવલકથાકાર છે. એમને બાળપણથી જ વાંચનનો શોખ રહ્યો અને બેંકમાં નોકરી અર્થે જોડાયા. જયહિંદ દૈનિકના સંપાદક શ્રી નટવર ગોહેલના સંપર્કમાં આવતાં સાહિત્ય રસ વધુ ઉજાગર થયો. એમના નામે ૧૦૦થી વધુ પુસ્તકો છે અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા ચાર પારિતોષિક મેળવેલ છે. એવો ક્વીઝ, ચિંતન, ચારિત્રલેખન, અનુવાદ, નવલકથા અને બાળસાહિત્ય લેખન કર્યું છે.
5 in stock
Reviews
There are no reviews yet.