
આવરણ
₹145.00
in stock
મારી લખેલ વાર્તાઓ જયારે પુસ્તકનું સ્વરૂપ લેવાં જઇ રહી છે ત્યારે એક પ્રકારની આનંદની લાગણી અનુભવું છું. પુસ્તકનં નામ આવરણ રાખતાં પહેલાં બહુ વિચાર્યું. દરેક વાર્તા કંઇક જુદી વાત લાવે છે જેમ આવરણના જુદાજુદા અર્થ જોઇએ તેમ તેમ આ વાર્તાઓ કંઇક જુદી વાત લાવશે.
આ પુસ્તકમાં સમાયેલી દરેક વાર્તા લગભગ નાયિકાની આજુ બાજુ ફરતી વધારે લાગશે.
3 in stock
Reviews
There are no reviews yet.