Sale!

આજે પણ ન બદલાય તારી કહાણી
₹10.00 ₹5.00
in stock
ભારત દેશમાં પ્રાચીન સમયમાં નારી સન્માનની ભાવના જોવા મળતી હતી. આપણા પ્રાચીન વેદો અને ઉપનીષદો તેમજ રામાયણ અને મહાભારત જેવા પૌરાણિક ગ્રંથોએ પણ નારી શકિત અને નારી સન્માનનો અપાર મહિમા ગાયો છે. તે સમયમાં પણ સ્ત્રીઓને શિક્ષણનો પુરેપુરો અધિકાર હતો. લોપામુદ્રા, ગાર્ગી, મૈત્રેયી જેવી વિદુષી સ્ત્રીઓ તે સમયની સ્ત્રી શકિતઓનુ પ્રમાણ છે. “‘યત્ર નાર્ય્સ્તુ પુજયન્તે રમન્તે તત્ર દેવતા:’” આ ભાવનાથી સદીઓ પુર્વે સ્ત્રી સન્માનનો આદર્શ મુર્તિમંત બન્યો હતો.
Reviews
There are no reviews yet.