Sale!

આખરે મંજિલ પામ્યા..
₹15.00
in stock
ભણતર માટે વિદેશ ગયેલો દીકરો વિદેશમાં જ રહી ગયો, મા-બાપ અહિયાં એની આવવાની આતુરતા પૂર્વક રાહ જોવા લાગ્યાં અને આખરે એક દિવસ મૃત પિતાના અવસાન બાદ દીકરો અંકુર એની વિદેશી પત્ની સાથે વતન પાછો આવ્યો. શંકુતલાબેન દીકરાને પાછો આવેલ જોઈ રાજીનારેડ થઇ ગયાં. આખરે એમણે લાગ્યું કે તેઓ મંજીલ પામ્યા. શું શકુંતલાબેન સાચે જ એમની મંજીલ પામી શક્યા?
Reviews
There are no reviews yet.