Sale!

અમે સહુ એક જ માળાના પંખી

30.00

in stock

લગ્ન કરીને પહેલીવાર ઉર્મિલાએ પોતાના ઘરમાં પગ મુક્યો. જ્યાં પોતે ૨૧ વર્ષ સુધી રહી, લાડ લડાયા તેવા ઘરને છોડી આજે ઉર્મિલા એક નવા ઘરમાં પ્રવેશી. આંખમાં સપના અને ભવિષ્યની રંગબેરંગી કલ્પનાઓ લઈ ઉર્મિલાએ ઘરમાં પ્રવેશ કર્યો. દરેક છોકરી માટે આ એકદિવસ બહુ વિચિત્ર હોય છે. એક તરફ નવા સંબંધો જોડાયાની ખુશી અને બીજી તરફ જુના સંબંધો છૂટવાનો અફસોસ. નવા નવા સપનાઓથી સજતી આંખો જયારે નિત નવા વિચારોથી ગભરાતું મન.



SKU: 0000092 Category: Tags: |

Reviews

There are no reviews yet.

Be the first to review “અમે સહુ એક જ માળાના પંખી”