Sale!

અનોખા ટાપુઓ પર
₹30.00
in stock
આ મારા પ્રવાસની વાત છે આ કોઈ વાર્તા કે દંતકથા નથી પણ મારી સાથે બનેલ એક સાચી આપવીતી છે. ઘણા સમય પહેલાની વાત છે એકવાર હું પરિવારજનો સાથે કાવી કંબોઇના દરિયા કિનારે ફરવા માટે ગયેલો. વિશાળ સમુદ્રને નિહાળવાની એક અનોખો જ આંનદ છે. કુદરત કાયમ મનુષ્યને વામણો હોવાનો અહેસાસ કરાવતી હોય છે. તે છતાં જિદ્દી છોકરાની જેમ માણસ કુદરત સાથે ચેડા કરવાનું ચૂકતો નથી! બપોરના ત્રણ વાગેલા મને સમુદ્રને નજીકથી જોવાની ઈચ્છા થઇ એના પાણીમાં છબછબીયાં કરવાની પ્રબળ ઈચ્છાને હું રોકી શક્યો નહિ. હું સમુદ્રના પાણી પાસે જવા લાગ્યો.
Reviews
There are no reviews yet.