Sale!

અનોખા ટાપુઓ પર ભાગ : ૩
₹30.00
in stock
બે સુર્યવાળા ટાપુ મને લાભદાયી સાબિત થયો હતો કારણ આ ટાપુ પરથી મને એવા ચશ્માં મળ્યા હતાં કે જેના દ્વારા હું અદ્રશ્ય માનવોના ટાપુ પરથી મારી સાથે આવેલ અદ્રશ્ય એવી કેવરીનને આછીઆછી જોઈ શકતો હતો. અને બીજું લાભ એ થયેલો કે સમુદ્રમાં મુસાફરી કરવા માટે મજબુત એવી બોટ એ ટાપુના લોકોએ મને બનાવી આપી હતી. ત્યાંજ રોન મારા ખભા પર આવી બેઠો. ખભા પર આવી બેસેલ આ રોન કેટલો ફાયદારૂપ થશે તે તો આગળનો સફર જ બતાવી શકે તેમ હતો. પણ એક વાત માનવી પડે રોન હતો ઘણો બુદ્ધિશાળી! કેવરીનની વાત એકદમ સાચી હતી તે દેખાતો વાંદરા જેવો હતો પણ વર્તુણક એકદમ માણસો જેવી. મેં બોટમાં નજર ફેરવી, ખાવાપીવાની વસ્તુઓ બોટમાં બે સુર્યવાળા ટાપુના લોકોએ ઠાંસીઠાંસીને ભરેલી.
Reviews
There are no reviews yet.