Sale!

અનોખા ટાપુઓ પર ભાગ : ૨
₹30.00
in stock
તરાપામાં બેસી હું નિરંતર સમુદ્રના પ્રવાહમાં વહી રહ્યો હતો. મારી સાથે આવેલ કેવરીન શું કરતી હશે એનો મને કોઈ ખ્યાલ નહોતો. કારણ એ અદ્રશ્ય હતી. મારા મનમાં અનેક વિચારો ભમી રહ્યા હતાં જેમકે “હું સાચી દિશામાં તો જઈ રહ્યો છું ને?” “શું હું મારા પરીવારજનો ને મળી શકીશ?” “મારી સાથે કેવરીન પણ આવી છે તે જાણી તેમના પ્રતિભાવો કેવા હશે?” આ બધા વિચારોથી મારૂ મન વિચલિત થઇ રહ્યું હતું.
Reviews
There are no reviews yet.