
અઢી અક્ષરનો વ્હેમ
₹265.00
in stock
આ વાર્તા છે અશફાકની. મિત્રને જ પોતાનો પતિ, પોતાની પત્ની અને પરિવાર સમજનાર આ ગે યુવાન, કે જેણે ખસી જવું પડે છે પોતાનાં મિત્રના જીવનમાંથી, કારણ તેનો તે મિત્ર હવે લગ્ન કરીને પોતાનો પરિવાર વસાવવા ઈચ્છે છે.
હોમોસેક્સ્યુઆલિટી બાયસેક્સ્યુઆલિટી, ડેમીસેક્સ્યુઆલિટી જેવા જટિલ સંબંધોના તાણાવાણામાં ગૂંથાતી વાર્તા, એટલે 'અઢી અક્ષરનો વ્હેમ' !
5 in stock
Reviews
There are no reviews yet.