
અંતરનો અરિસો
₹110.00
in stock
સ્વ સાથેની મારા આંતરમનની કડાકૂટ કાયમ મારી કવિતાઓમાં છવાતી રહે છે. મારી મા, મારો દીકરો, મારો ઈશ્વર, શ્વાસનું સગપણ, ઈચ્છાઓ, વળગણ, પ્રેમ, વહેમ, છેહ, દગો, પ્રેમની મીઠી મધુરી યાદો, પ્રેમના મીઠા ઝઘડા, રિસામણાં, મનામણાં, જવાબદારીઓ, દુનિયાદારી, સમાજ, વ્યવહારો, શરાબ, સાકી, એકલતા, વ્યગ્રતા, વિવશતા, લાગણીઓના દરેક સરનામાં, કફન, કબ્રસ્તાન ને છેલ્લે મારી કબર સુધીનો મારો પ્રવાસ અહીં મેં વર્ણવ્યો છે.
5 in stock
Reviews
There are no reviews yet.