અંતરના ઝરૂખેથી

125.00

in stock

“અંતરના ઝરૂખેથી” એ લેખિકાના અંતરની વાત છે. આપણે દરેક આપણા અંતર સાથે રોજ સંવાદ કરતાં હોઈએ છીએ અને એ સંવાદ થકી આપણને આપણી ઓળખ મળે છે. આપણી જાત સાથેની સીધી વાત એટ્લે આપણે પોતે.
“અંતરના ઝરૂખેથી“ના કાવ્યો એમની ઓળખ છે. આંતરમનના સંવેદનો, લાગણીઓ અને સંસ્મરણો – આ બધું જ અહીં ઠલવાયું છે. પ્રકૃતિ સાથેનો સંવાદ, મનના સંચલનો ને કેટલીયે યાદો. આ બધું અહીં હૂબહૂ નીતર્યું છે.


5 in stock


SKU: SMR0020 Categories: | Tag:

Reviews

There are no reviews yet.

Be the first to review “અંતરના ઝરૂખેથી”